Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

ઉતરપ્રદેશમાં યમુના નદીમાં નહાતી વખતે ડૂબી જવાથી ૬ યુવકોના મોતઃ ૩ ના મૃતદેહો મળ્યા

     ઉતરપ્રદેશના શામલીમાં ૬ યુવકોની યમુના નદીમાં નહાતા સમયે ડૂબી જવાથી મોત થયા છે.

         પોલીસએ બતાવ્યુ કે ૩ યુવકોના મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને બાકીના ત્રણ મૃતદેહોની શોધખોળ ચાલી રહી છે. જયારે એક યુવકને બચાવી લેવામા આવ્યો છે. જિલ્લા પ્રશાસનએ કહ્યું બધા મૃતકોની ઉમર લગભગ ર૦ વર્ષની છે.

(11:09 pm IST)