Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

કેરલ ગોલ્‍ડ તસ્‍કરી કેસઃ મુખ્‍ય આરોપી સારથ પીએસએ પોતાની જામીન અરજી પરત લીધી

કેરલમાં સોના તસ્‍કરી મામલાના મુખ્‍ય આરોપી સારથ પીએસએ કોરિયમમાં આર્થિક અપરાધ ન્‍યાયાલથી પોતાની જામીન અરજી પરત લીધી.

(10:26 pm IST)