Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

પંજાબ સરકારએ કોરોના દર્દીઓના ઇલાજ માટે પ્રાઇવેટ હોસ્‍પીટલોના રેટ ફીકસ કર્યા

પંજાબ સરકારએ રાજયમાં કોરોના દર્દીઓના ઇલાજ માટે રેટ ફીકસ કર્યા છે પ્રાઇવેટ મેડીકલ કોલેજોમાં હળવી બિમારીવાળા દર્દીઓ માટે સપોર્ટિવ કેયર અને ઓકસીજન સહિત આઇસોલેશન બેડનીકિંમત અધિકતમ ૧૦,૦૦૦ રૂપિયા પ્રતિદિન નકકી થઇ.

(10:19 pm IST)