Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

સીબીએસઇ ૧૦માની માર્કશીટમાં છબરડા સામે આવ્‍યાઃ ઘણી માર્કશીટમાં વિદ્યાર્થીની જન્‍મતારીખ ર૦ર૦ પ્રકાશિત થઇ

સીબીએસઇ બોર્ડએ ૧પમી જૂલાઇના દસમાનું રિઝલ્‍ટ જાહેર કર્યું. આ કામમાં વિદ્યાર્થીની ડીજીટલ માર્કશીટ મોલ પ્‍લેટફોર્મ ઉપલબ્‍ધ કરાવી આ માર્કશીટમાં ભૂલથી ઘણા મોટા છબરડા જોવા મળ્‍યા છે. સીબીએસઇ બોર્ડની દશમાની માર્કશીટમાં વિદ્યાર્થીઓના જન્‍મતીથી વાળા કોલમમાં વર્ષ ર૦ર૦ લખેલું દેખાય છે યાની ૧૦મા કલાસવાળા આ બાળકો આ વરસે જન્‍મ પામ્‍યા છે.

(10:18 pm IST)