Gujarati News

Gujarati News

News of Thursday, 16th July 2020

રક્ષામંત્રી રાજનાથસિંહ ૧૭-૧૮ જુલાઇના લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરશે

રક્ષામંત્રી રાજનાથસિંહ ૧૭-૧૮ જુલાઇના લદાખ અને જમ્મુ-કાશ્મીરની મુલકાત કરશે એમની સાથે સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે પણ હશે રક્ષામંત્રી  અને સેના પ્રમુખ ૧૭ જુલાઇના લદાખ અને ૧૮ જુલાઇના શ્રીનગર જશે.

(8:23 am IST)