Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

‘બજારમાં બેસીને પર પુરુષના હાથે મહેંદી લગાવવી ગુનો' મુફ્તિયાને ઈકરામનો ફતવો

નવી દિલ્હી :કોઈ પણ તહેવાર કે લગ્ન જેવા શુભ કાર્યોમાં સામાન્ય રીતે મહિલાઓ બજારમાં જઈને મહેંદી લગાવી લે છે. આ એક ખૂબ જ સામાન્ય કામ છે. પરંતુ ઈસ્લામ ધર્મ સાથે જોડાયેલા મુફ્તિયાને ઈકરામે ફતવામાં કહ્યુ છે કે બજારમાં બેસીને મહેંદી લગાવવાને પર પુરુષોના હાથોમાં પોતાનો હાથ આપવાને સખત ગુનો અને બેશરમી ગણાવી છે જેનાથી મુસ્લિમ મહિલાએ બચવુ જોઈએ.

(12:49 pm IST)