Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

હિન્દી - અંગ્રેજી ન જાણનાર ચીની નાગરિક રસ્તો ભૂલ્યો : યુપી પોલીસએ સાથીદારો સામે મિલન કરાવ્યુ

         નોયડા (ઉત્તરપ્રદેશ) માં એક પોલીસ કર્મી.એ  જંગલમાં રસ્તો ભૂલી ગયેલા એક ચીની નાગરીકને સુરક્ષિત એમના સમુહ સુધી પહોંચાડયો. પોલીસએ કહ્યું મોબાઇસ પર્સ ગુમાવી ચુકેલ શિંગ ફૂને પોલીસએ ફરજ દરમ્યાન જોયો હતો. અને તે હિન્દી, અંગ્રેજી જાણતો ન હતો.

(10:56 pm IST)
  • દિલ્હીમાં ફેરમતદાનનો આદેશ :ઓફિસરોની ભૂલને કારણે ચૂંટણી પંચનો નિર્ણંય :ચૂંટણીપંચે દિલ્હીના ચાંદની ચોકના એક બૂથમાં રી-પોલિંગ કરાવવા આદેશ કર્યો access_time 1:16 am IST

  • માતોશ્રીમાં બૉમ્બ બ્લાસ્ટનું ઘડાયું હતું ષડ્યંત્ર : 1989માં ઠાકરેએ ખુદ પરિવારજનોને બંગલો છોડવા કહ્યું હતું ; નારાયણ રાણે access_time 1:19 am IST

  • હવે વેકેશનમાં શિક્ષકોએ શાળામાં હાજર રહેવું પડશે: અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો પરિપત્ર :મુખ્ય શિક્ષક અથવા શિક્ષકને રહેવું પડશે હજારે :વિદ્યાર્થીઓના પ્રવેશ અને વિદ્યાર્થીની સંખ્યા વધારવા માટે સમિતિ દ્વારા લેવાયો નિર્ણંય : શિક્ષકોનું વેકેશન બગડે તેવા એંધાણ ;શિક્ષકોમાં ભારે કચવાટ ફેલાય તેવી શકયતા access_time 11:10 pm IST