Gujarati News

Gujarati News

News of Thursday, 16th May 2019

બોફોર્સ કાંડમાં વિશેષ તપાસ માટે મંજૂરી માગતી અરજી સીબીઆઈએ પાછી ખેંચી લીધી

નવી દિલ્હી : વડાપ્રધાન સ્વ.રાજીવ ગાંધીને સાંકળતા ૬૪ કરોડના બોફોર્સ તોપ કૌભાંડ કેસમાં વિશેષ તપાસ કરવા માટે મંજૂરી આપવા માંગણી કરતી અરજી સીબીઆઈએ દિલ્હી કોર્ટમાં કરી હતી, તે અરજી પાછી ખેંચી લીધી છે. આ માટે ખાનગી અરજી કરનાર અરજદાર અજય અગ્રવાલે પણ બોફોર્સ કેસમાં વિશેષ તપાસની માંગણી પાછી ખેંચી લીધી છે

(3:37 pm IST)
  • વડાપ્રધાને તમને કહેલ કે તેઓ પોતે તમારા બધાના ખાતામાં ૧૫ લાખ નાખશે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કહે છે કે તે ચૂંટણી જુમલો હતોઃ શું તમે ફરીથી તેઓ ઉપર ભરોસો કરશો?: પ્રિયંકા તુટી પડયા : ઉત્તરપ્રદેશના મહારાજગંજમાં કોંગ્રેસ મહામંત્રીના ચાબખા access_time 4:33 pm IST

  • હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું :સાધ્વી પ્રજ્ઞા ઠાકુરનું શીર્ષાસન : નથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યા બાદ ભાજપે આ નિવેદનથી પોતાનો પલ્લો ઝાટક્યો હતો અને માફી માંગવા કહેતા સાધ્વી પ્રજ્ઞાને માફી માંગવા સાથે કહ્યું હું ગાંધીજીનું બહુ સન્માન કરું છું access_time 1:16 am IST

  • જેટ એરવેઝ ખરીદી લેવા હિન્દુની ગ્રુપ આતરઃ જેટના પાર્ટનર નરેશ ગોયલની મંજુરી માંગી access_time 4:27 pm IST