Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

કર્ણાટક કોંગ્રેસ અને જેડીએસ પક્ષના ત્રણ ધારાસભ્યો ગૂમ : ભારે સસ્પેન્સ : નેતાઓ સ્તબ્ધઃ એલર્ટ

ભાજપે તોડફોડની ગેઇમ શરૂ કર્યાની રાજકિય પંડિતોની ગણત્રી : જો પુરતા ધારાસભ્યો થશે તો જ સરકાર રચવાની દોટ મૂકાશે : શહિદી નહિ વ્હોરવાની રણનીતિ : જનતાદળ એસનાં ધારાસભ્યની ચાલી રહેલ બેઠકમાં જેડીએસના ધારાસભ્ય રાજા વેકટપ્પા નાયકા અને વેકેટ રાવ નાદગૌડા ગેરહાજર હોવાથી સનસનાટી મચી ગઇ છે

(11:44 am IST)