Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

અભૂતપૂર્વ ધોધમાર વરસાદમાં દુબઈ સહિત તમામ ૭ અમીરાત જળબંબોળ: મોડી રાત સુધી વરસાદ ચાલુ

૨૫ વર્ષમાં પ્રથમ વખત આવો ધોધમાર વરસાદ, બરફના કરા અને વાવાઝોડાએ દુબઈ સહિત તમામ ૭ અમીરાતને જળબંબાકાર કર્યા: દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ૬૦થી વધુ ફ્લાઈટ્સ ડાયવર્ટ, મોડી પડી અથવા રદ થઈ.  હોમ સ્ટે એડવાઈઝરી જાહેર. રાત સુધી વરસાદ ચાલુ, કાલે સવાર પછી રાહત થાય તેવી સંભાવના. ન્યુઝ ફર્સ્ટ (વિડિયો કર્ટસી: ગીરીશભાઈ બાટવીયા, દુબઈ)

(10:04 pm IST)