Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

ઇઝરાયેલનો વળતો જવાબ ઈરાની લશ્કરી દળો અને ઈરાન સમર્થિત પ્રોક્ષી જૂથો સામે મર્યાદિત માત્રામાં રહેશે

ઇઝરાયેલના અધિકારીઓ સાથેની વાતચીતના આધારે;  યુ.એસ. અધિકારીઓ માને છે કે મોટા પાયે થયેલા ઈરાની હુમલાનો ઈઝરાયેલનો વળતો જવાબ મર્યાદિત માત્રામાં હશે.

ઈરાની લશ્કરી દળો તેમજ ઈરાનની બહારના ઈરાન સમર્થિત પ્રોક્સી જૂથો સામે ઇઝરાયેલ દ્વારા વળતો પ્રહાર થવાની સંભાવના છે.

(8:29 pm IST)