Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2024

કલેકટર કચેરી અંદર-બહાર ચારે બાજુ પોલીસના ધાડા....

રાજકોટ : ભાજપના ઉમેદવાર શ્રી પરસોતમભાઇ રૂપાલા આજે ૧ર-૩૯ વાગ્‍યે કલેકટર કચેરી ખાતે ફોર્મ ભરનાર છે, સામે ક્ષત્રીયો પણ મેદાને જંગમાં છે, પરીણામે બહુમાળી ચોકથી કલેકટર કચેરી સુધી કલેકટરની સુચના બાદ જડબેસલાક પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે, તસ્‍વીરમાં કલેકટર કચેરીના મુખ્‍ય દરવાજે, કલેકટર કચેરી બહાર જામટાવર અને શ્રોડ રોડ પર એન્‍ટ્રી ગેઇટ પાસે તથા અન્‍ય તમામ સ્‍થળે પહેલા માળે સવારે ૮ વાગ્‍યાથી પોલીસના ધાડા ઉતારી દેવાયા તે નજરે પડે છે. (તસ્‍વીર સંદિપ બગથરીયા)

(11:21 am IST)