Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

મમતાની જયા બચ્ચન સાથે રેલીઃ લોકો ઉમટયા

નવીદિલ્હીઃ બેલેઘાટમાં ગાંધીભાવન્ટથી કોલકત્તાના બોબઝાર સુધીના રોડ શોમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનજી સાથે સુપ્રસિદ્ધ ફિલ્મ અભિનેત્રી જયા બચ્ચન ભાદુરી નજરે પડે છે. રોડ શોમાં જંગી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. જોકે મમતા અને જયા બચ્ચન સહિત લગભગ લોકોએ માસ્ક પહેરેલા નજરે પડતા હતા.  પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ , તૃણમૂલ સહિતના પક્ષોની હજારો-લાખોની સંખ્યામાં માનવ મેદની સાથેની રેલીઓ અને સભાઓને લીધે કોરોના વીજળીક ઝડપે ફેલાવા લાગ્યો છે. ૧૫ દિવસ પહેલા અહીં ખૂબ ઓછા કેસો હતા, આજે હજારોની સંખ્યામાં વધવા લાગ્યા છે.

(3:18 pm IST)