Gujarati News

Gujarati News

News of Thursday, 16th March 2023

ચાર બાળ મિત્રો નહાવા પડ્‍યા અને ડૂબી જવાથી કરૂણ મોત

બિહારના ભોજપુરમાં મોટો અકસ્‍માત, સોન નદીમાં ડૂબી જવાથી નુરપુર ગામના ૯ થી ૧૨ વર્ષના ૪ બાળકોના કરૂણ મોત. છ મિત્રો નહાવા ગયા હતા તેમાંથી બે કિનારે બેઠા રહેલ જ્‍યારે નાહવા પડેલા બે પિતરાઈ ભાઈ સહિત ચારના ડૂબી જવાથી મોત નીપજ્‍યા છે. મુખ્‍યમંત્રી નીતિશકુમારે ઘેરો શોક વ્‍યક્‍ત કર્યો છે

(12:14 pm IST)