Gujarati News

Gujarati News

News of Tuesday, 16th March 2021

બજેટ પસાર કર્યા પછી સંસદનું બજેટ સત્ર વહેલું આટોપી લેવાશે

ભારતીય જનતા પક્ષે તેમના તમામ સાંસદોને આવતીકાલે સંસદમાં હાજર રહેવા માટે થ્રી લાઈન વ્હિપ પણ આપ્યો

શુક્રવારે કેન્દ્રીય બજેટ પસાર કર્યા પછી સંસદનું બજેટ સત્ર અનિશ્ચિત મુદત સુધી મુલતવી રાખવામાં આવે તેવી સંભાવના હોવાનું ન્યૂઝફર્સ્ટ જણાવે છે. આ પૂર્વે સંસદનું સત્ર ૮ માર્ચ થી ૮ એપ્રિલ સુધી ચાલવાનું હતું. ભારતીય જનતા પક્ષે તેમના તમામ સાંસદોને આવતીકાલે સંસદમાં હાજર રહેવા માટે થ્રી લાઈન વ્હિપ પણ આપેલો છે.

(5:56 pm IST)