Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના વાયરસને જોતા ઇન્ડિયા ટીવીની પહેલઃ કર્મચારીઓની થઇ રહી છે નિયમીત તપાસ

નવી દિલ્હીઃ  દુનિયાભરમાં કોરોનાનો કોહરામ મચ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુતાબિક અત્યાર સુધીમાં લગભગ ૧૪૯ દેશો કોરોના વાયરસની ચપેટમા છે પુરી દુનિયામા આને કારણે  પ૭૩પ લોકોના મોત થયા છે. ભારતમા કોરોના વાયરસ ધીમે-ધીમે વધી રહ્યો છે.

કોરોનાને કારણે હિન્દી ન્યુઝ ચેનલ ઇન્ડિયા ટીવીએ પહેલ કરી છે કે ઓફિસમા બધા કર્મચારીઓની નિયમીત તપાસ થાય છે કર્મચારીઓ માટે જગ્યાએ જગ્યાએ સેનિટાઇઝર રાખ્યા છે. આ ઉપરાંત આપે ખુદએ પોતાનુ ધ્યાન રાખવાનુ છે. વસ્તુના વપરાશમા સાવધાની રાખે.

(11:35 pm IST)