Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કાંકેરમા એરિયા ડેમીનેશન પર નીકળેલ પોલીસ પાર્ટી પર નકસલી હુમલો

કાંકેર જિલ્લાના પરતાપુર થાણા વિસ્‍તારમાં મહલા બીએસએફથી એરિયા ડેમીનેશન પર નીકળેલ પોલીસ પાર્ટી પર નકસલીઓએ આઇઇડી બ્‍લાસ્‍ટ કરી તાબડતોબ ફાયરીંગ કર્યુ.

અથડામણમા એક જવાન ઘાયલ થયેલ છે. જયારે થોડા નકસલીઓને પણ ગોળી લાગ્‍યાના ખબર છે. જવાનોએ સ્‍થળ પરથી ૩ આઇઇડી બોંબ પણ જપ્ત કર્યા છે. ઘાયલ જવાનનુ નામ કૃપાશંકર છે જો કે બીએસએફ મહલા કેમ્‍પના ૧પ૭ બટાલિયનમા તૈનાત છે.

(10:42 pm IST)