Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

યુ,કે,ના વડાપ્રધાન જોન્સન દરરોજ પત્રકાર મીટ યોજશે

કોરોના વાયરસથી ઇંગ્લેન્ડના નિવાસીઓને સતત માહિતગાર રાખવા દરરોજ પત્રકાર પરિષદ યોજશે

નવી દિલ્હી : કોરોના વાયરસથી ઇંગ્લેન્ડના નિવાસીઓને સતત માહિતગાર રાખવા બ્રિટિશ વડપધાન બોરીસ જોન્સન અને સિનીયર પ્રધાનો દરરોજ પત્રકાર પરિષદ યોજાશે

(10:29 pm IST)