Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

રંજન ગોગોઇને રાજ્યસભામાં સભ્ય બનાવતા રામનાથ કોવિંદ : રાજ્યસભા માટે નોમિનેટ કર્યા

નવી દિલ્હી : ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની રહ્સ્ત્રપતી રામનાથ કોવિંદજીએ રાજ્યસભા માટે સરકાર નિયુક્ત સભ્ય તરીકે નિયુક્ત કર્યા છે,આમ શ્રી રંજન ગોગોઈ હવે રાજ્યસભાના સરકાર નિયુક્ત સાંસદ બનશે

(9:23 pm IST)