Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

કોરોના, દુર રહો

કોરોના વાઇરસનો આતંક એટલી હદે ફેલાઇ ગયો છે કે બાંદરામાં પોતાના પાળેલા ડોગીઓને ચેપ ન લાગી જાય એ માટે એમને માસ્ક પહેરાવીને ફેરવવા નીકળ્યો હતો આ માણસ

(4:02 pm IST)