Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટ જિલ્લાના પડધરી ખાતે ૪૫ વર્ષની મહિલા નો સ્વાઇન ફ્લૂએ ભોગ લીધો છે, જ્યારે રાજકોટ-ધોરાજીના જર્મનીથી પરત ફરેલા એક યુવાનનો કોરોના વાયરસના ટેસ્ટની રાહ જોવાઇ રહી છે, આ ઉપરાંત શાપર-વેરાવળના નવ વર્ષના બાળકને સ્વાઈન ફ્લૂ પોઝિટિવ આવેલ તે સાજો થઈ જતા તેને રજા આપવામાં આવી છે

(1:01 pm IST)