Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભારત સરકારનું કોરોનાની વિગતો દર્શાવતું નેટ પરનું ડેશબોર્ડ હેન્ગ થઇ ગયું, અભૂતપૂર્વ ટ્રાફિક સર્જાયો

ભારત સરકારે દેશભરમાં કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિ દર્શાવતું http//covidout.in  નામનું વેબ પોર્ટલ લોન્ચ કર્યું છે તેના ઉપર દેશના તમામ રાજ્યોની કોરોના વાયરસની લેટેસ્ટ સ્થિતિ દર્શાવાય છે. આ વેબ પોર્ટલ ઇન્ટરનેટ ઉપર ભારે ટ્રાફિક સર્જાતા સવારે હેન્ગ થઇ ગયું છે.

(12:07 pm IST)