Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

સાત વર્ષ પહેલાના એક ટ્વીટમાં કોરોના વાઇરસની આગાહી કરવામાં આવી હતી

સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર માર્કો એકોર્તેસ નામનું હેન્ડલ ધરાવતા યુઝરે ૨૦૧૩ની ૩ જૂને એક પોસ્ટમાં લખ્યું હતું કે 'કોરોના વાઇરસ... ઇટ્સ કમિંગ'એ ટ્વીટ હવે નેટ-યુઝર્સમાં ખૂબ લોકપ્રિય છે. એ ટ્વીટને ૧.૧૦ લાખ લાઇકસ મળી છે. કોઈએ માર્કો એકોર્તેસ પર જૂની તારીખનું ટ્વીટ પોસ્ટ કરવા માટે હેકિંગનો પણ આરોપ મૂકતી કમેન્ટ લખી છે. જોકે ડીન કુન્ત્ઝે લખેલી અને ૧૯૮૧માં પ્રકાશિત થ્રિલર નોવેલ 'આઇઝ ઓફ ધ ડાર્કનેસ'માં 'વુહાન-૪૦૦' નામના વાઇરસના પ્રકોપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

(11:44 am IST)