Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

વિશ્વમાં કોરોના ૧.૭૦ લાખને વળગ્યો : ૬૫૧૭ મોત

ઈટાલીમાં જબરો આતંક : ૨૪,૭૪૭ને કોરોનાનો ચેપઃ મૃત્યુદર ૭.૩% થયો

ઈટાલીના લોમ્બાર્ડી પ્રાંતમાં ૧૩,૨૭૨ કેસોથી હાહાકાર : આ ઉપરાંત ઈ/રોમાગ્નામાં ૩૦૯૩, વેનેટોમાં ૨૧૭૨, માર્શેમા ૧૧૩૩, પીડમોન્ટમાં ૧૧૧૧, તસ્કેનીમાં ૭૮૧, લીગુરીઆ ૫૫૯, લાઝીઓ ૪૩૬, ટ્રેન્ટો ૩૭૮, ફ્રીયુલી ૩૪૭ અને કેમ્પેનીઆ પરગણામાં ૩૩૩ કોરોના પોઝીટીવ કેસ ગઈ મોડી રાત સુધીમાં નોંધાયા હતા : ન્યુઝ ફર્સ્ટ કહે છે ઈટાલીમાં મૃત્યુદર સૌથી વધુ દર સૌએ ૭.૩% થયો છે : જે વૈશ્વિક દર ૨.૪% થી લગભગ ડબલ છે : આખુ ઈટાલી લોકડાઉન છે : ઈટાલીમાં સવાર સુધીમાં ૧૮૦૯ મોત થયા છે : જયારે ૧૦૪૫ રીકવર થયા છે

(11:44 am IST)