Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ગ્રીસમાં અચાનક કોરોના વાયરસે ફૂફાડો માર્યો

અચાનક 100 કેસમાંથી વધીને 228 કેસ થયા : 4ના મોત નિપજતા ખળભળાટ

નવી દિલ્હી : ગ્રીસમાં અચાનક 100 કેસમાંથી વધીને આજે 228 કેસ કોરોનાના થયા છે,તથા 4ના મોત નિપજતા ખળભળાટ મચી ગયો છે

(12:00 am IST)