Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

તમિલનાડૂમા મહિલાને મળ્યુ ''ના જાતિ, ના ધર્મ'' પ્રમાણપત્ર કલમ હાસનએ પ્રશંસા કરી

તામિલનાડૂમા મહિલા વકીલ સ્નેહા ને નવ વર્ષની કાનુની લડાઇ પછી સરકારએ ના જાતિ, ના ધર્મ પ્રમાણપત્ર મળી ગયુ઼ છે. સ્નેહાએ કહ્યુ મારા જન્મ પ્રમાણપત્ર સહિત બધા પ્રમાણપત્રોમાં  જાતિ અને ધર્મની જગ્યા ખાલી છે. સ્નેહાની પ્રશંસામા તમિલ અભિનેતા કમલ હાસનએ ટવિટ કર્યુ ધર્મ બદલવાથી બેહતર હોય છે ભાવનાઓમાં બદલાવ.

(12:03 am IST)