Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

કેરળ : પાદરીએ ૧૬ વર્ષની છોકરી પર રેપ કરી ગર્ભવતી કરવામા દોષી : ર૦ વર્ષની સજા

કન્નૂર (કેરળ) પોકસો કોર્ટએ પાદરી રોબિન વડાકકુમચેરીને ર૦૧૬ માં એક ૧૬ વર્ષીય છોકરીને રેપ અને તેને  ગર્ભવતી કરવામાં દોષી જાહેર કરી ર૦ વર્ષની જેલ સજા આપી છે. પિડીતાએ ૭ ફેબ્રુઆરી ર૦૧૭ ના  એક બાળકને જન્મ આપ્યો હતો. આ સજા બાળક અને  પાદરીના ડીએનએ મળ્યા પછી કરી છે.

(11:48 pm IST)