Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જમ્મુ-કાશ્મીરમાં હાલ એ-ર જી ઇન્ટરનેટ કોઇપણ સેવા પ્રદાતા સર્વિસ આપવા રાજી નથી સિવાય બીએસએનએલ

સુપ્રીમ કોર્ટના આદેશનું માન રાખવા ખાતર જમ્મુ-કાશ્મીર પ્રશાસનએ જે -જી ઇન્ટરનેટ સેવા ચાલુ કરી છે તે કોઇ મજાકથી ઓછું નથી એટલા માટે કે જમ્મુ-કાશ્મીરમાં -જી સર્વિસ વિતેલા જમાનાની વાત થઇ ગઇ છે. આવામાં સિવાય બીએસએનએલના બાકી સેવા પ્રદાતાઓએ -જી મોડ પર ઇન્ટરનેટ સેવા ચલાવવાથી ઇન્કાર કર્યો છે. કારણ એમના માટે ખાલી જી નુ ઘર નથી. જિયોની શરૂઆત -જી થી થઇ હતી અને એરટેલ અને આઇડીયા પણ -જી સેવાઓ આપી રહી છે. આવામા઼ બીએસએનએલના અધિકારી કાલથી સરકારી આદેશનું પાલન કરવામાં લાગ્યા છે. અને ઉપભોકતા પોતાના મોબાઇલ સેટોથી માથાપચ્ચી કરી રહ્યા છે.

સત્ય છે કે  રાજય પ્રશાસનનો આદેશ હજુ પણ ઉપભોકતાઓ સિવાય મોબાઇલ કંપનીઓ માટે પણ શિરદર્દ બન્યો છે. સ્થાનીય સ્તર પર મોબાઇલ કંપનીઓના ટેકનીકલ કર્મચારીઓને સમજમા નથી આવી રહ્યું કે -જી મોબાઇલ ઇન્ટરનેટ સેવા કઇ રીતે બહાર કરે કે ઇન્ટરનેટ પણ ચાલે અને સોશ્યલ સાઇટ પણ ચાલુ રહે.

કારણ હતું કે આજ બીજા દિવસે પણ ઉપભોકતા દિવસભર મોબાઇલ ફોનનું સેટીંગ સાથે ગડમથલમાં રહ્યા. જમ્મુમા સમય જિયો અને એરટેલ -જી જયારે બીએસએનએલ -જી સર્વિસ આપી રહ્યા છે.

(10:29 pm IST)