Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બપોરે ૧-૧૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર કચ્છ ઠંડીમાં ઠુઠવાઈ ગયા, નલિયા પાંચ ડિગ્રી, ગિરનાર 7, અમરેલી 7, રાજકોટ 8, કેશોદ ૮ ડિગ્રી જેવી કાતિલ ઠંડી: રાજકોટના ખંઢેરી મેદાનમાં કાલે ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે મહા મુકાબલો, રોહિત અને વિરાટ કોહલી આવી પહોંચ્યા, ટીમ ઇન્ડિયા બદલો લેવા તૈયાર

(1:08 pm IST)