Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૧૧)

થોડીવાર આરામ કર્યા પછી સાલવાનું શરૂ કર્યા. અમારપ પાસે પકાશ માટે એક વૃક્ષનું મ્‌ળ હતું. જે મશાલની જેમ સળગતા, જે રીતે એક મોટી મીણબત્તી સળગતી હોય. મને તે રસ્તો પણ એવો લાગતો હતો કે તેના પર ચાલવ્‌ં મશ્કેલ હતાં. વારંવાર રોકાવ્‌ં પડતું હતું, બેસવં પડત હતં. આસપાસ, ખૂબ અંધકાર હતો. રસ્તામાં પગની નીચેની જગ્યા જ બહ્‌ મશ્કેલીથી જોઈ શકાતી. ગ્રૃદેવ તો રસ્તો બનાવીને આગળ વધવા લાગ્યા. ઘણા નાના નાના ઝાડી ઝાંખરા હતા, પથ્થર હતા. પરંત તેઓ નિશ્ચિંત હતા. તેઓ મારા માટે રસ્તો બનાવતા આગળ વધતા હતા. હું તેમની પાછળ જતો હતો. મનમાં ડર પણ લાગતો હતો. અર્હીં કોઈ પાણી આવે તો દેખાશે પણ નહિ. તેમની પાછળ સાલવું તે મારી મજબૂરી હતી. કારણ, હું પાછો બહાર તો નિકળી શકં તેમ જ નહોતો. મરતો માણસ શું ન કરે? તેવી મારી સ્થિતિ હતી.

 

પછી જોય તો ધીરે ધીરે પાણી વહેવાનો થોડો અવાજ આવતો હતો અને અમે જેમ જેમ આગળ જતા ગયા, પાણીનો અવાજ જોરથી, વધારે જોરથી આવવા લાગ્યો. હું સમજી ગયો, અમે પાણીવાળા કોઈ સ્થાન તરફ જતા હતા. ઘણાં ક્લાકોથી અમે ગાલી જ રહલ્લા હતા. પછી અમે એક ગફામાં બહાર નીકળ્યા અને સામેનું જે દ્રશ્ય હતં. તે ખૂબ જ સદર હતાં. પકૃતિનું એક અનેર દ્રશ્ય હતાં. એક મોટો ધોધ હતો. અમે તે ધોધન્રી એકદમ પાસે જ ગ્ફાની બહાર નોકળ્યા હતા. પછી તે ધોધ એક બહ્‌ મોટી ગફામાં જતો હતો અને તે ગફામાં અમે પાણોની સાથે સાથે અંદર ચાલતા હતા. અંદરનાં દ્રશ્ય ખૂબ જ સંદર હતા. અલગ અલગ વનસ્પતિઓ હત. પાણીની પાસે દિવાલો ઉપર અલગ અલગ પકારની ઘેરા નારંગી રંગની રેખાઓ ખેંચાઈ ગયેલી. તે પાણીમાં લોહતત્વની માત્રા અધિક હતી. તેના કારણે જયારે પાણીન વધારે સ્તર હશે ત્યારે નજીકની દિવાલો પર તે લોહતત્વ યક્ત પાણીમાંથી રંગ લાગી ગયા હશે, નારંગી, પીળો, સફેદ, ક્યાંક કયાંક લીલો. આમ, વિભિન્ન રંગ દ્વારા જાણે કે પાણીનાં બન્ને છેડાની દિવાલો પર ચિત્રકામ કર્યાં હોય તેવું લાગતું હતં. જેમ જેમ આગળ વધતા ગયા, તેમ પાણીનું વહેણ ઓછું થતં જતાં હતું. કારણ, પાણી વિભિન્ન સ્થાનોમાં વહેંચાતં જતું હત્‌. પછી જોયું તો ઉપરથી પાણીના ટીપાં પડતા હતા અને હજારો વર્ષોથી પડતા હતા. તેથી જયાં પડતા હતા, ત્યાં નાના શિવલિંગ જેવા આકાર બની ગયા હતા. પડતાં પાણીના ટીપામાં જે ખનીજ દ્રવ્ય રહેત તે, તે જ સ્થાન પર જામી જતં હત. પછી અમે ત્યાં વિશ્રામ કર્યો અને પછી આગળ ચાલવાને શરૂ કર્યાં. હું રાહ જોતો હતો કે ક્યારે પાછા ફરવાનું થાય? કારણ, તેટલુ જ પાછું પણ જવું પડશે.

ત્યાં જે દેખાતું હતાં, તે બહું જ સદર પ્રાકૃતિક દ્રશ્ય હતં. પરંત ડર પણ લાગતો હતો. કયાંથી કયાં આવી ગયા છીએ. ઉપરથી લોહતત્વ યક્ત પાણી સતત પડવાથી પ્રાકૃતિક આકૃતિઓ બની ગયેલી. આગળ જઈને એક ખડક પર ગરદેવ બેસી ગયા અને સામેના એક ખડક પર મને બેસાડયો અને કહ્યું, 'હવે થોડીવાર આંખ બંધ કરીને બેસો'. તેમ કહીને તેઓ આંખ બંધ કરોને બેસી ગયા અને પછી મારી આંખો સ્વય જ ભારે થઈ ગઈ અને કયારે ધ્યાન લાગ્ય તેની ખબર જ ન પડી. જયારે ધ્યાનમાંથી બહાર આવ્યો અને જોયું તો ગરૃદેવ મારી તરફ જ જોઈ રહ્યા હતા. ધ્યાન પછી ખૂબ જ શાંતિ અનભવાતી હતી. આસપાસના વાતાવરણમાં એક પકારનો ભય મનમાં ક્યાંક હતો. કયાંક શંકા હતી કે આ સ્થાનની બહાર હું નીકળી શકીશ કે નહિ. એટ્લે બહાર નીકળવાની ઈચ્કા અંદર ક્યાંક હતી. પરંત હવે વિચાર આવતો હતો કે જવાનું પણ કયાં હતં? બહાર શુંકામ જવાનું? બહારની દુનિયા પણ સત્ય નથી. બહારન જીવન પણ સત્ય નથી. તે જગતમાંથી પણ એક દિવસ જવાન જ છે. પછી તે જગતમાં જઈને શું કરવ્‌ં? હું કયાંથી આવ્યો છેં? મારં શાશ્વત સ્થાન કય છે? અને હું કોણ છેં? આ કાન મારા છે, આ વાળ મારા છે, આ હાથ મારાછે, આ પગ મારા છે. પરંત હું કાન નથી, હું વાળ નથી, હું હાથ નથી, હું પગ નથી. આ બધું મારું છે, પરંત હું કોણ છે? તે જાણ્યા વગર આ બધાનું શ મહત્વ છે? આ બધા કાન, વાળ, હાથ, પગનો માલિક કોણ છે? આ બધ મળીને જે શર1ર બન્યં છે, તો શું આ શરીર એટલે હ છ? ના, આ મારું શરીર છે. એટલે કે હું શરીર પણ નથી. હું શરર પણ નથી, પરંત આ શરીર મારં છે. એટ્લે કે આ શરીર 'હું' નં માધ્યમ છે. પરત આ શરીર સિવાય 'હં' કયાંક અસ્તિત્વ નિશ્ચિત છે. કાન, વાળ, હાથ, પગ આ બધં દેખાય છે. પરંત તે નથી દેખાતો જેન આ બધં છે. આ બધાથી નિર્મિત શરીર પણ દેખાય છે. પરંત તે નથી દેખાતો, જેનુ આ શરીર છે. શં હું શરીર છું? ના, હું આ શરીર પણ નથી. પરત આ શરીર મારં છે. પછી વિચાર્યા, હું શરીર નથી, પરંત્‌ આ શરીર મારં છે તે કઈ રીતે સંભવ છે? પોતાનું જીવન જ એક વણઉકેલાયેલો કોયડો લાગવા માંડયો. મેં ખૂબ પ્રયાસ કર્યા કે હું કોણ છું, તે જાણી શકં. પરંત ન જાણી શક્યો. ગુરદેવ મારા મનનો દશા જાણી ગયા.

તેમણે કહ્ય, જો પોતાની જાતને જાણવી હોય તો પોતાની જાતને જ પ્રશ્ન કરો કે હું કોણ છું? આ રીતે ત્રણ વાર પ્રશ્ન પૂછો તો જાણી શકશો કે તમે કોણ છો?” મેં પણ આંખો બંધ કરી અને પોતાની જાતને જ પ્રશ્ન પૂછ્યો 'હું કોણ છ?' 'હું કોણ છ?' 'હું કોણ છુ? ધારે ધારે આંખો કયારે બંધ થઈ ગઈ તે ખબર પણ ન પડી. હવે આ પ્રશ્ન જેવા આપણે સ્વયંને કરીએ તો આપણું ચિત્ત અંદરની તરફ જતું રહે છે. આપણે આખી દુનિયામાં શોધ કરીએ છીએ, પરંત પોતાની જાતને કદો નથી શોધતા. જે શોધ કરવી આવશ્યક છે. તે છોડીને બહાર બધું શોધતા રહીએ છીએ અને જેવો આ પ્રશ્ન જાણવાનો પ્રયાસ કરીએ છીએ તો આપણો અંદરની યાત્રા શરૂ થઈ જાય છે અને જ્યારે અંદરની યાત્રા શરૂ થઈ જાય છે, તો આપણે જાણી જઈએ છીએ શરીર અને 'હું' અલગ અલગ છીએ અને 'હું' શરીરથી અલગ થઈ જાય છે અને એક આધ્યાત્મિક કાંતિ ઘટિત થાય છે. ગૃરૃદેવે આગળનું કહેવું ચાલ કર્ય. તેમણે કહ્યુ, 'જેવો આ પ્રશ્ન આપણે સ્વયંને કરીએ કે આપણને જ્ઞાન થઈ જાય છે, 'હું' અને શરીર અલગ અલગ છીએ. હં શરીર નથી. પછી શરીર દ્વારા કરાયેલા કાર્યોનો મિથ્યા અહંકાર પણ તૂટીને ખરી પડે છે કે આ કાર્ય મં કર્યુ અને પછી શરીર દ્વારા કરાયેલ ખોટા કાર્યોની આત્મગ્લાનિનો ભાવ પણ સમાપ્ત થઈ જાય છે કે મેં આ ખોટું કાર્ય કર્યા. કારણ, આ બોધ થઈ જાય છે કે આ ખોટું કાર્ય શરીર દ્વારા થઈ ગયં. તો જયારે મેં પાપ કર્યાં જ નથી, તો હું પાપી છું એવો ભાવ પણ સ્વયં જ સમાપ્ત થઈ જાય છે. મનૃષ્યના અસંતલનનાં બે છેડા છે. એક 'મેં કર્ય્‌ં'નો અહંકાર અને બીજો 'હું પાપી છું' તેની આત્મગ્લાનિ. બન્ને મિથ્યા છે.

મનૃષ્ય આ બન્ને છેડાની વચ્ચે જ ઝુલતો રહે છે. તેથી હવે તમારા શરીર દ્વારા જે સારા કાર્ય થયા તે તમે નથી કર્યા, તે સમજો અને મેં આ કાર્ય કર્ય તેનો અહંકાર છોડી દો. બીજું જીવનમાં જે ખરાબ કાર્ય કર્યા, તે શરીર દ્વારા થયા હશે. તમે નથી કર્યા. તેમ વિચારીને તેને પણ છોડી દો. આત્મગ્લાનિ ન કરો. એટલે જીવનમાં પાપ્ત સફળતાનો પણ અહંકાર ન રાખો અને જીવનમાં મળેલી અસફળતાની આત્મગ્લાનિ પણ ન કરો. પોતાની જાતને એક આત્મા સમજો અને હું એક આત્મા છં, બસ આ જ સત્ય છે. બાકી બધું મિથ્યા છે. આ ધ્યાનમાં રાખશો તો જ જીવનમાં આ શરીરની માયાજાળમાંથી બહાર નીકળી શકશો. નહિતર કદો પણ સત્યને જાણી જ નહિ શકો અને જીવનભર ભટકતા રહેશો.

હું એક આત્મા છં. તે હંમેશા ધ્યાનમાં રાખો અને તે જ વાતનો અભ્યાસ કરો. સખ અને દુ:ખ, રાગ અને અનરાગ, દ્વેષ, ઈર્ષ્યા, માયા મોહ, ભય, ડર, મૃત્યુનો ભય, આ બધી શરીરના સ્તરની ભાવનાઓ છે. આત્મા આ બધાથી અલિપ્ત હોય છે. જેવા પોતાની જાતને આત્મા સમજશો કે આ બધાથી મક્તત થઈ જશો. બધા સગા વ્હાલાના સંબંધ આ શરવરના છે. આત્માં આ બધા શરીરના બંધનોથી મક્તત હોય છે. હું એક આત્મા છું, તેનો અહેસાસ થવો તે જ આધ્યાત્મિક પ્રગતિનું પહેલું પગલ છે. ગાલો ઉઠો, હવે પાછા જઈએ.' કહીને તેમણે પાછા રસ્તા તરફ સાલવું શરૂ કર્યા.

જતી વખતે મને તે રસ્તો બહ લાંબો લાગ્યો હતો અને મને ગાલવામાં પણ ભારે લાગતં હતું. હું ઈચછા વગર જ ગયેલો. પરંત પાછા ફરતા મને હળવાશ લાગતી હતી અને વિશેષ રૂપે મારો ડર જતો રહેલો. તે સ્થાનથી હું અભ્યસ્ત થઈ ગયેલો. ગરેદેવે કહ્ય, 'આ સ્થાને આવનાર તમે બીજા ભકિત છો'. મારી અને તમારી સિવાય હજારો વર્ષોથી આ સ્થાન પર આજ સધી કોઈ નથી પર્હોંચી શકયું. તેમણે નમીને પાણીના કિનારા પર ઉગેલી અમુક વનસ્પતિના પાન મને ખાવા આપ્યા અને તેમણે આગળ ચાલવાનું શરૃ કર્યા. આવતી વખતે હું ચારેય તરફ જોતો હતો. મારી ચાલવાની ઝડપ પણ ઓછી થઈ ગયેલી. ભય સમાપ્ત થઈ ગયેલો. તેથી ગ્રૃદેવ અને મારી વચ્ચે ઘણું અંતર થઈ ગયેલં. હું સૃષ્ટિની અનપમ ભેટ જેવા સ્થાનને જોતા ચાલતો હતો. ખબર નહિ કેમ જંગલોમાં ભૂખ, તરસ, ઝાડા, પેશાબ, આ બધી ક્રિયાઓ એકદમ ઓછી થઈ જાય છે. શ્વાસ પણ ધીમે ધીમે ચાલે છે. (ક્રમશઃ... વધ આવતા અંકે)

હિમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદગુરૂ શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે. સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનો પૂ.ગૂરૂદેવનો જીવન ઉદેશ છે. આજ ઉદ્દેશની અંતર્ગત તેઓ પોતાન્દ આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે. એક જીવંત સદગુરૂ દાર લખાઈ રહેલ આ એક જીવંત ગ્રંથ છે. જેન્દ દ્વારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે. આત્મજ્ઞાનની શ્હેધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે. ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પે. ગરૂદેવએ પોતાના પ્રથમ ગરૂ શ્રી શિવબાબા પછીન્દ ત્રણ ગૂરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે.

પ્રત્યેક ગુરૂએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૂદેવ પાસે એક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક ગરૂ પ્રત્યે પર્ણ સમર્પિત થઈને તેમની પાસેથી તેમનું સમસ્ત શાન અર્જત કર્યું. આ ખંડ સાધકોને પૂ. ગુરૂદેવની શિષ્યકાળની નજીક લઈ જશે. જેના દ્વારા સાધકે પૂ. ગુરૂદેવ દ્વારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)    Website: https://www.samarpanmediation.org
2)     Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)
3)    Website: https://www.bspmpl.com (for Literature (sahitya))  
4)    Mobile App: “THE AURA” by bspmpl (For Android and iPhone)

(12:01 pm IST)