Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

આર્મી દિવસ નિમીતે શ્વેત અશ્વએ એનું કોૈશલ દાખવ્યું

લશ્કરની મોટર સાઇકલ સવાર ટુકડી 'શ્વેત અશ્વ' એ ગઇ કાલે આર્મી દિવસ નિમીતે નવી દિલ્હીમાંના કરીઅપ્પા ગ્રાઉન્ડમાં તેમનું કોૈશલ દાખવતાં મોટરસાઇકલ પર કરતબ કર્યા હતાં.

(11:23 am IST)