Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હરિયાણા અદાલત પરિસરમાં યુવતી સાથે બળાત્‍કારઃ વકીલ વિરૂદ્ધ મામલો દાખલ થયોઃ ન્‍યાયાલય માટે કલંકિત કિસ્‍સો

 હરિયાણામાં સિરસાની અદાલતના પરિસરમાં એક યુવતી સાથે બળાત્‍કાર કરવાના આરોપમાં એક વકીલ સામે પોલીસે મામલો દર્જ કર્યાે છે. મહિલા થાણા પોલીસની સહાયક પોલીસ નીરિક્ષક અને મામલાની તપાસ અધિકારી મંજુબાળાએ આજે અહીં બતાવ્‍યુ.

        આરોપી વકીલ રાકેશ વિરૂદ્ધ મામલો દાખલ કરવામાં આવ્‍યો છે. અને પીડિતાનું મેડીકલ પરીક્ષણ કરાવવામાં આવી રહ્યું છે.

        એમણે બતાવ્‍યું કે યુવતીએ આરોપ લગાવ્‍યો છે કે વકીલએ અદાલત પરિસરની પાર્કીગમા઼ જબરદસ્‍તી કરવાનો આરોપ લગાવ્‍યો છે આજે પોલીસએ ન્‍યાયાલય પરિસર અને વાહન પાર્કીગમાં લાગેલ સીસીટીવી કુટેજ મંગાવ્‍યા અને અન્‍ય પુરાવા એકત્રિત કર્યા.

(12:00 am IST)