Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

રાજ્યની 12 બેઠકો માટે 17 ડિસેમ્બરે થશે પુન: મતદાન

અમદાવાદ : રાજ્યમાં 12 બેઠકો માટે પુન: મતદાન કરાવવામાં આવશે. જે બેઠકો પર પુન: મતદાન થવાનું છે ત્યાં 17મી ડિસેમ્બરે પુન: મતદાન કરાવવામાં આવશે. નીચે મુજબની બેઠકો પર થશે પુનઃ મતદાન :
-વડગામના છનીયાણા બુથ પર
-વિરમગામના 27નંબ૨ના બુથ પર
-દસક્રોઇના નવા નરોડા બુથ પર
-સાવલીના નહરા અને સાકરડામાં
-વિસનગરના રાલિસણામાં
-બહુચરાજીના પુલદરા અને કટોસણમાં
-મોડાસાના જામઠામાં
-અમદાવાદના વેજલપુર 58 અને વસ્ત્રપ્લના 55 નંબર બુથ પર
-ખાડીયામા
-સાવલીના પિલોળમાં
અને સંખેડાનું ગોજપુર સોનગીરમાં 17મીએ ફરી થશે મતદાન.

(1:10 am IST)