Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

વિદેશી હૂંડિયામણ ભંડોળ 1.04 અબજ ડોલર ઘટીને 400,90 અબજ ડોલરે સરક્યું

છેલ્લા ચાર સપ્તાહના સતત વધારા બાદ ઘટાડો નોંધાયો

 

નવી દિલ્હી ;દેશનું વિદેશી હૂંડિયામણ ચાર સપ્તાહના સતત વધારા અબ્દ ઘટ્યું છે 8 ડિસેમ્બરે પૂર્ણ થયેલ સપ્તાહના અંતે વિદેશી હૂંડિયાયામણ 1.04 અબજ ડોલર ઘટીને 400,90 અબજ ડોલર રહ્યું છે પહેલા 1 ડિસેમ્બરે સમાપ્ત થયેલ સપ્તાહએ 1,20 અબજ ડોલર વધીને 401,94 અબજ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું

(1:04 am IST)