Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ફ્રાન્સના મિલાસમાં સ્કૂલ બસને ટ્રેને ટક્કર મારતા છ બાળકોના મોત ;સઘન તપાસ

 

મિલાસ ;ફ્રાસના અધિકારીઓ તપાસમાં લાગ્યા છે કે કેવી રીતે એક ટ્રેને સ્કૂલ બસને ટક્કર મારી જે દુર્ઘટનામાં બસનો કચ્ચરઘાણ વળ્યો હતો અને બાળકોના મોત નિપજ્યા હતા દુર્ઘટના પરપિગનાન શહેર નજીક મિલાસ ગામના સમપાર ફાટક પાસે બન્યો હતો

(12:43 am IST)