Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

યુપી વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો :વીજદરમાં વધારા મામલે હંગામો :સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો જોરદાર વિરોધ ;સ્થાગિત

યુપી વિધાનસભામાં બીજા દિવસે પણ હોબાળો થયો હતો. વીજદરમાં વધારા મામલે હંગામો  પણ થયો હતો. તેમજ સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસનો જોરદાર વિરોધ થતા બેઠકને સ્થાગિત કરી દેવામાં આવી હતી.

(12:16 am IST)