Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

ઉત્તર કોરિયા મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક :વૈશ્વિક શાંતિ,સુરક્ષા અને વધતા ખતરા બાબતે થશે ચર્ચા

 

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા ઉત્તર કોરિયાથી આંતર રાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષાના વધતા ખતરા અને પડકાર પર ચર્ચા માટે એક મંત્રીસ્તરની બેઠક મળી છેસમાચાર એજન્સી સિન્હુઆ મુજબ જાપાની વિદેશમંત્રી તારો કોર્નોની અધ્ય્ક્ષતામાં થનારા બેઠકમાં ઉત્તર કોરિયાથી વૈશ્વિક શાંતિ સુરક્ષા અને વધતા જતા ખતરા બાબતે ચર્ચા કરશે

(12:09 am IST)