Gujarati News

Gujarati News

News of Friday, 15th December 2017

મુખ્યમંત્રી ફરિયાદ કોષના કો ઓડીનેટરે પદેથી મહેબુબા મુફ્તીના ભાઈ સૈયદ તસદ્રુક મુફ્તીનું રાજીનામુ

જમ્મુ કશ્મીરના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તીના ભાઈ સૈયદ તસદ્રુક મુફ્તીએ મુખ્યમંત્રી ફરિયાદ કોષના કો ઓડીનેટરે પદેથી રાજીનામુ આપ્યું છે તસદ્રુક બોલીવુડમાં સિનેમેટ્રોગ્રાફર તરીકે કામ કરે છે .

(11:48 pm IST)