Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

હવે બધા પ્રોજેકટો સમયસર પુરા થશેઃ પારદર્શી અને કાર્યક્ષમતા આવશેઃ સરકારે નવી ગાઇડલાઇન્સ જારી કરીઃ ફુંકી ફુંકી કોન્ટ્રાકટરોની પસંદગી થશે

 

નવી દિલ્હી : કેન્દ્ર સરકારે કોન્ટ્રાકટરોની પસંદગી માટેની નવી માર્ગદર્શિકા જારી કરીઃ જેનાથી વધુ પારદર્શિતા આવશેઃ પ્રોજેકટો સમયસર પુરા થશેઃ સરકારે અગાઉની બધી પ્રોસીજરમાં ધરખમ ફેરફાર કર્યાઃ ર૯ ઓકટોબરે જારી થઇ છે નવી ગાઇડલાઇન્સઃ હવે સૌની કોસ્ટ અથવા તો એલ-૧ પ્રોસીઝર એક માત્ર બિડર્સની પસંદગીનો વિકલ્પ નહિ રહેઃ સરકારે બિડર્સની પસંદગી માટે અન્ય પધ્ધતિ જેમ કે કવોલીટી કમ કોસ્ટ આધારિત પસંદગી પણ અપનાવવા નિર્ણય લીધો છે.

(5:15 pm IST)