Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

દિલ્હીમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા: રિક્ટર સ્કેલ પર 2.4 ની તીવ્રતા નોંધાઈ : ફફડાટ

નવી દિલ્હી : દેશની રાજધાની દિલ્હીમાં ભૂકંપના હળવા આંચકો નોંધાયો છે રિક્ટર સિકલ પર તીવ્રતા 2.4ની નોંધાઈ છે  દિલ્હી પહેલાથી જ જોખમ મુજબ બીજા સૌથી ખતરનાક ઝોન 4 (ગંભીર તીવ્રતા ઝોન)માં આવે છે. અનેક સરકારી અને ખાનગી એજન્સીઓએ દિલ્હીના પૂર્વ વિસ્તારમાં ભયની આશંકા વ્યક્ત કરી છે.

(12:00 am IST)