Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

બ્યાસ અને સતલુજ નદી પ્રદુષણ મામલે પંજાબ સરકારને પ૦ કરોડનો દંડ

રાષ્ટ્રીય હરિત અધિકરણ (એનજીટી) એ બ્યાસ અને સતલુજ નદીમાં પ્રદુષણને લઇ પંજાબ સરકારને પ૦ કરોડનો દંડ ફટકાર્યો. એનજીટી રાજય સરકારને આ દંડ બે અઠવાડિયામાં કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડમાં જમા કરાવી દે તેવો આદેશ કર્યો છે. એનજીટીએ આ મામલે એક સમિતિની રચના કરેલ.

(12:00 am IST)