Gujarati News

Gujarati News

News of Thursday, 15th November 2018

ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમી રાવની કોલંબિયા ડીસ્ટ્રીકટ જજ તરીકે નિમણુંક કરી : વ્હાઇટ હાઉસમાં દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે કરેલી ઘોષણા

વોશિંગટન : ગઈકાલ મંગળવારના રોજ વ્હાઇટ હાઉસ ખાતે દિવાળી ઉત્સવની ઉજવણી પ્રસંગે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પએ ઇન્ડિયન અમેરિકન મહિલા સુશ્રી નિઓમી રાવની કોલંબિયા ડીસ્ટ્રીકટ અપીલ કોર્ટ જજ તરીકે નિમણૂકની ઘોષણા કરી હતી.ઉલ્લેખનીય છે કે હાલમાં વ્હાઇટ હાઉસમાં 20 જેટલા ભારતીયો મહત્વના હોદાઓ શોભાવી રહ્યા છે.ટ્રમ્પએ સુશ્રી રાવને ગ્રેટ વુમન તરીકે વર્ણવી તેમની કામગીરીની પ્રશંશા કરી હતી.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે

(7:04 pm IST)