Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

શેરબજારમાં મંગલ-મંગલઃ બેંક-ફાય-શેર્સમાં લાવ-લાવ

મુંબઇ : આજે પણ શેરબજારમાં તેજીઃ ર.૩૦ કલાકે સેન્સેકસ ૩૪૦ પોઇન્ટ વધીને ૩૮પપ૪ અને નીફટી ૧૦૦ પોઇન્ટ વધીને ૧૧૪૪૧: રૂપિયો ૭૧.૪૩: આજે બેંક અને ફાયનાન્શીયલ સેકટરના શેર્સમાં ધુમ ખરીદીઃ આઇઆરસીટીસી ર ટકા તુટયોઃ બંધન  બેંક ૬૦પ, જસ્ટ ડાયલ પ૭પ, પીએનબી હાઉસીંગ ૪૪૦, રિલા. કેપી. ૧૪.પપ, ગૃહ ફાય. ૩ર૪, વેદાંતા ૧પર, મહિન્દ્રા પ૮૧, વક્રાંગી ર૮, ત્રિવેણી ૧૦૪ ઉપર છે. આઇઆરસીટીસી ૭૦૮ ઉપર ટ્રેડ કરી રહ્યો છે

(4:05 pm IST)