Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

ચંદીગઢમાં લગ્નમાં આમંત્રણ વગર આવેલા મહેમાનોએ ચોર્યા રૂ. ૧.ર લાખ રોકડા અને સોનાનો નેકલેસ

ચંદીગઢમાં એક લગ્નમાં રવિવારના પહોંચેલ ત્રણ આમંત્ર વગરના મહેમાનોએ દુલ્હનની માતાની હેન્ડ બેગ ચોરી લીધી જેમા રૂ. પ૦૦૦૦, ૮૦૦ યુરો ( લગભગ રૂ. ૭ર૦૦૦) અને એક સોનાનો નેકલેસ અને બે મોબાઇલ હતા.

પોલીસને મેરેજ પેલેસના સીસીટીવી કેમેરાથી ત્રણ આરોપીઓેની તસ્વીર મળી છે. પોલીસએ કહ્યું કે બંને પક્ષોએ આરોપીઓની જાન-પહેચાનની વાત અસ્વીકારી છે.

આ મામલામા એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

(12:00 am IST)