Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

હરિયાણા સીએમ ખટ્ટર નહી ખચ્ચર છેઃ સોનિયા માટે ઉંદરડી વાળા નિવેદન પર મહારાષ્ટ્ર કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ નીતિન રાઉતની સટાસટી

હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર દ્વારા કોંગ્રેસની અંતરિમ અધ્યક્ષ સોનીયા ગાંધીને મરેલી ઉંદરડી કહેવા બદલ મહારાષ્ટ્ર કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નીતિન રાઉતએ કહ્યું છે કે તે ખટ્ટર નહી ખચ્ચર છે.એમણે કહ્યું ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર તો મોદીજી માટે છે. લોકો વિચારતા હતા તે આવશે તો દેશ આર્થિક પ્રગતિ કરશે પણ આવું કંઇ થયું નહી.

(12:00 am IST)