Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

કોણ છે અર્થશાસ્‍ત્રનું નોબેલ જીતનાર અને જેએનયૂમાં અભ્‍યાસ કરી ચૂકેલ અભિજીત બેનર્જી

અર્થશાષાનું નોબેલ જીતનારા ભારતીય મૂળના અભિજીત બેનરજી (પ૮) એ ૧૯૮૩ માં  જેએનયુથી  અર્થશાસ્‍ત્રમાં માસ્‍ટર્સ કરેલ છે.

૧૯૮૮ માં હાર્વડ યુનિવર્સિટી થી  અર્થશાસ્‍ત્રમાં પીએચડી કરનાર અભિજીત હાલમાં મસા ચુસેટસ ઇન્‍સ્‍ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં અર્થશાસ્‍ત્રના પ્રોફેસર છે.

કલકતમા જન્‍મેલ અભિજીતની માતા અર્થશાસ્‍ત્રી અને પિતા પ્રેસીડેન્‍સી કોલેજમાં અર્થશાષાના પ્રોફેસર રહી ચૂકયા છે. 

અભિજીત બેનર્જીની પત્‍ની એસ્‍થર ડફલોને પણ નોબેલ મળ્‍યું છે. અભિજીત પુઅર ઇકોનોમીકસ પુસ્‍તકના લેખણ પણ છે.

(12:00 am IST)