Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

તમિલનાડુમાં સેલ્ફી લેવા દરમ્યાન રર વર્ષિય એન્જીનીયરનો ફોન જળાશયમાં પડયો, ફોન બચાવવા માટે જળાશયમાં પડવાથી ડૂબી જવાથી થયું મોતઃ પરિવાર હતપ્રભ થયો

તમિલનાડુના રર વર્ષિય એન્જીનીયરનું  ફોન સેલ્ફી લેવા દરમ્યાન ઓડિશામાં એક જળાશયમાં પડી ગયેલા ફોનને બચાવવા માટે તે કૂદયા પણ પાણીમાં ડૂબી ગયા. પોલિસએ કહ્યું જયારે તે પરત આવ્યો તો એનો મિત્ર પણ કૂદયો પણ એક માછીમારે એને ડૂબવાથી બચાવ્યો. એન્જીનીયરનું શબ ઘટનાસ્થળથી એક કિલોમીટર દૂરથી મળ્યું.

(11:38 pm IST)