Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

બલાત્કારિયોને નપુંસક બનાવી દેવા જોઇએઃ બાળકોની સામે મહિલાને ગેંગ રેપ પર પાક પ્રધાનમંત્રી ઇમરાનખાનની કડક પ્રતિક્રિયા

પાકિસ્તાનમાં એક મહિલા સાથે એમના બાળકોનીસામે ગેંગરેપને લઇ પ્રધાનમંત્રી ઇમરાનખાનએ કહ્યું છે એમને (બળાત્કારિયોને) એવી સજા આપવામાં આવે કે જે મિશાલ સાબિત  થાય એમને ચોક પર લટકાવી દેવા જોઇએ એમણે કહ્યું જેમ હત્યાઓને ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ડીગ્રીમાં વર્ગીકૃત કરવામાં આવે એમ બળાત્કારને પણ વર્ગીકૃત કરવો જોઇએ અને ફર્સ્ટ ડીગ્રીના બળાકારિયોને નપુંસક બનાવી દેવા જોઇએ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.

(11:33 pm IST)