Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

ભારતમાં ૩ કોરોના વેકસીનની ટ્રાયલનો ધમધમાટ : સીરમ ઈન્સટીટ્યુટ ત્રીજા તબક્કાની ટ્રાયલમાં પ્રવેશે છે

ઈન્ડિયન કાઉન્સીલ ઓફ મેડીકલ રીસર્ચના ડાયરેકટર જનરલ ડો. બલરામ ભાર્ગવે કહ્યુ છે કે ભારતમાં ૩ કોરોના વેકસીન અત્યારે કલીનીકલ ટ્રાયલના સ્ટેજે છે : કેડીલા અને ભારત બાયોટેકે પ્રથમ તબકકાની ટ્રાયલ કરી છે જયારે સીરમ ઈન્સ્ટીટ્યુટે સેકન્ડ - ડી૩ ટ્રાયલ પૂરી કરી છે અને હવે કલીયન્સ મળતા સ્ટેજ-૩ની ટ્રાયલ શરૃ કરશે જેમાં ૧૪ લોકેશન ઉપર ૧૫૦૦ દર્દીઓ ઉપર આ ટ્રાયલ હાથ ધરવામાં આવશે

(5:43 pm IST)