Gujarati News

Gujarati News

News of Tuesday, 15th September 2020

સંસદમાં પ્રથમ દિવસે જ બે બિલ પાસઃ નરેન્દ્રભાઇનું મિડીયાને સંબોધન

નવી દિલ્હીઃ કોરોનાની મહામારી વચ્ચે ગઇકાલથી જ સંસદનું ચોમાસુ સત્ર શરૂ થયું છે. પ્રથમ દિવસે સોશ્યલ ડિસ્ટન્સીંગના પાલન સાથે ૩૫૯ સાંસદો હાજર રહયા હતા. બે બિલ પાસ થઇ ગયા હતા. ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ એમ્સમાં દાખલ હોય હાજર રહી શકયા ન હતા. જયારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સંસદ બાદ મીડીયાને સંબોધન કરેલ.

(3:36 pm IST)